The bible is the story put the photos and you can read the story and have it for you, free downloading
૧- ઇસુ લોખવા લાગલા માહાલ હારો કેહે -માર્કુસ ૨ : ૧ - ૧૨
કાહિક દિહી વીતીન તો ફાચો કફર નહુમ મેં આલો
,
આને માલુમ પોડ્યો કા તો કોઅમેં હાય
|
આને ઓત્તા લોક એકઠા વીયા કા બાણા હી લી જા જાગો નાય આથો
;
આને તો તીયહાન વચન
આખી રેહલો આથો
|
આને લોક એક લોખવા લાગલા માહાંલ ઉખલીન ચાર જાંઅ તિયાં પાહી લી આલા
|
પેન તીહી ગોરદી આથી તિયાં લીધે તે આવી નાય સેક્યા
,
ઈયાખાતુર જીહીં તો આથા તીહીંને કો
વલે તીયહાંય ખોલી ટાંક્યો આને જીયા ખાટલામ લોખવા વાલો આથો તીયાલ ઉતાવ્યો
|
.
ઇસુ તિયા ભોરુસો હીને તિયાં લોખવા લાગલા માહાંલ આંખ્યો ઓ પોયરા તો પાપ માફ વી ગિયા
પેન થોડાક શાસ્ત્રી તીહીં બોઠલા આથા
,
તિયાં પોતપોતા મોનુંમ વિચાર કેતલા કા
|
ઓ કાહા એહંકી ગોગેહે
?
ઓતા પોરમેહરું નીંદા કેહેં
,
પોરમેહરુલ સોડીન બીજો કેડો પાપુ માફી દી
સેકે
?
ઇસુયં તુરુતુજ પોતે આત્મામ જાંયંકા તે પોતપોતા મોનુંમે એહંડા વિચાર કી રીયહાં આને તીયાલ
આખ્યોં
,
તુમુહું પોતપોત મોનુંમ એ વિચાર કાહાં કેહતાહા
?
ખોરોં કાય હાય
?
કાય લોખવા વાલા માહાંલ એહંકી આખજે કા તો પાપ માફ વીયા
,
નેતા એહંકી
આખજે કા ઉઠ
,
ને તો ખાટલોં ઉખલીન ચાલ
?
પેન પોરમેહરું પોયરાલ તોરતીપે પાપ માફ કેરુલો અધિકાર હાય
,
તેહંકી તુમુહું હોમજા તિયાંય તી
યા લોખવા વાલા માહાંલ આખ્યોં કા
|
આંયં તુલ આખુહું કા ઉઠ તો ફાતારી ઉખલીન તો કોઅ જાતો રે
.
આને તો તુરુતોજ ઉઠ્યો
,
આને ફાતારી ઉખલીન બાદહાંજ દેખતા જાતો રિયો
,
તોં હીન બાદાહાન
નોવાય લાગ્યોં આને દેવુલ મહિમા દિન આખ્યોં કા આમુહું એહંડોં કીદીહીજ નાહાં હેઅયોં
|
Copyright © 2022, Adiwasidubli.com